ચોમાસું

ચોમાસું - દર્શના શેઠ, ગાંધીધામ

ચોમાસું એટલે તપશ્ચર્યાની મોસમ જીવોની વિરાધનાથી દૂર રહીને આરાધના કરવાનું અવલંબન.

સમતાથી સમ્યકત્વ પ્રાપ્ત કરવાની સોનેરી પળ.

પાપને ધોવાને તેમજ પ્રાયશ્ચિત માટેનું પ્રતિક્રમણ.

સમતાની સુગંધ પ્રસરાવે તેવું સામાયિક.

વાણીની વિનમ્રતાનું વ્હાલરૂપી વૈયાવચ્ચ.

આદર્શ ઐતિહાસિક અભિગમ ત્રિકોથી ત્રિમૂર્તિ આવરી લેતું આલંબન.

ચો - ચોતરફ

મા - માસ (મહિનો)

સુ - સુવિષ્ઠિત

ચાર માસના મહિનામાં ચોતરફ સુવિષ્ઠિત જીવોની અનુકંપા, જયણા, જીવદયા.

 

 

 

 

(કચ્છ ગુર્જરી જુલાઇ ૨૦૧૯ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ) 

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates