ચોકીદાર

ચોકીદાર - મયૂર સંઘવી, રાઉરકેલા

આપણે આપણા જૈન ધર્મનું પાલન કરવામાં પણ.. ચોકીદારી કરવી જોઈએ, જેમ કે,

૧) હિંસા થાય એવું કાર્ય ન કરવું (તન, મન, ધનથી), એવી ચોકીદારી કરવાની છે.

૨) ક્રિયા કરતી વખતે ‘અસાધના’ ન થઈ જાય, એવી ચોકીદારી કરવી જોઈએ.

૩) આપણાથી કોઈનું ‘અપમાન’ ન થઈ જાય, એવી ચોકીદારી કરવાની છે.

૪) આપણે આપણા જૈન ધર્મ પ્રતિ હંમેશા ‘શ્રદ્ધા’ ટકી રહે, એવી ચોકીદારી કરવાની છે.

૫) આપણે આપણા સિવાય બીજાના ધર્મમાં ન ‘જોડાઈ’ જઈએ અથવા કોઈપણ ધર્મની આપણાથી ‘ટીકા’ ન થઈ જાય એવી પણ ચોકીદારી કરવાની છે.

 

 

 

 

(કચ્છ ગુર્જરી સપ્ટેમ્બર ૨૦૧૯ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ) 

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates