ચિત્ત પ્રસન્નતા

ચિત્ત પ્રસન્નતા - રાહુલ એ. સંઘવી, અમદાવાદ

ચિત્ત પ્રસન્નતા એટલે ચિત્તને ખુશ કરવું. આધિ, વ્યાધિ, ઉપાધિથી થોડી ક્ષણો માટે મુક્ત બની હળવા ફુલ જેવા બની. જીવન જીવવું. પણ ‘ચિત્ત પ્રસન્નતા’નો અર્થ ખાલી ચિત્તને મનોરંજન પુરું પાડવાનું નહિ. નહીં તો ઘણા એવા વ્યક્તિ છે કે જે આંતરિક દુઃખી છે જો એવું મનોરંજન દ્વારા ચિત્તપ્રસન્ન કરવાની કોશિશ કરીએ તો થોડા વખત માટે કદાચ એ પ્રમાણે પોતાની દુઃખ દદર્ને ભૂલી શકીએ. પણ હંમેશને માટે નહીં. ચિત્તપ્રસન્નતા તો ત્યારે જ સાચી મળે તમારું ચિત્ત (મન) શાંત હોય. કોઈ સંકલ્પ-વિકલ્પ ન હોય. બસ પોતાની જાત સાથે વાત કરી શકો, એના વિશે વિચારી શકો.

‘ચિત્ત પ્રસન્નતા’ શું છે એના માટે આધ્યાત્મિક ગુરુનો કે જેઓ સંસારથી સંપૂર્ણ વિમુક્ત થયા હોય એનો આશરો લેવો જોઈએ. જ્યારે નમિ રાજર્ષિ બિમાર પડ્યા ત્યારે, રાજવૈદ્યે કહ્યું કે એમને ચંદનનો લેપ કરો ત્યારે બધી રાણીઓ ચંદન ઘસવા લાગી પણ રાણીના કંકણના અવાજને કારણે રાજા વધારે વ્યથિત થઈ ગયા. ત્યારે પ્રધાનજીએ રાણીઓને નિવેદન કર્યું કે સૌભાગ્યના એક એક કંકણ સિવાય બાકીના કંકણ દૂર કરો.

નિરવ શાંતિ થઈ ત્યારે રાજાએ પ્રધાનજીને પૂછયું કે ચંદન ઘસવાનું કાર્ય પૂરું થઈ ગયું કે શું? પ્રધાનજીએ કહ્યું કે ચંદન ઘસવાનું કામ ચાલુ છે. પણ સૌભાગ્યના એક એક કંકણ સિવાય બાકીના કંકણ દૂર કર્યા. ત્યારે નમિ રાજર્ષિએ એકત્ત્વ ભાવનાનો વિચાર કર્યો અને સંસાર ત્યાગી ‘મુનિ’ થવાનો નિર્ધાર કર્યો કે એક છે ત્યાં શાંતિ છે. આત્મા એક જ છે. આ શરીરથી અલગ છે એનો કોઈ સીધો સંબંધ નથી. આમ રાજાએ કરી ચિત્ત પ્રસન્નતા મેળવી. પ્રસન્નતા માટે બંધ નહીં પણ મુક્તિની તરફેણ કરો. જુઓ જૈન સાધુ-સાધ્વીઓ. આધુનિક જમાનામાં રહેવા છતાં આધુનિક સાધનોથી દૂર છે. આગમ ધ્યાનમાં મસ્ત રહે છે, તપસ્યા કરે છે. તો એમનું ચિત્ત કેટલું પ્રસન્ન લાગે છે. તમે ક્યારે કોઈ સાધુ-સાધ્વીઓને ફરિયાદ કરતાં જોયા છે કે સંસાર ત્યાગ્યા પછી આટલી તકલીફ પડી. કારણકે સંસારમાં પ્રસન્નતા જ નથી તો પછી પ્રસન્ન કઈ રીતે બની શકાય? સાચી પ્રસન્નતા જોઈએ તો સદ્‌ગુરુનું શરણું શોધો. સ્વજીવન અર્પણ કરો પછી તમને તમારા જેવો સુખી પ્રસન્ન કોઈ દેખાશે જ નહીં.

 

 

 

 

(કચ્છ ગુર્જરીના એપ્રિલ ૨૦૧૯ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ) 

Post your comment

Comments

 • descargar facebook 18/08/2019 4:33pm (4 months ago)

  I think what you posted was actually very logical. But, think on this,
  what if you typed a catchier post title? I ain't suggesting your content is not solid,
  however what if you added a title that makes people want
  more? I mean ચિત્ત પ્રસન્નતા | Kutch
  Gurjari is a little vanilla. You should look at Yahoo's
  home page and note how they create post titles to get people interested.
  You might add a related video or a related picture or two to
  grab readers interested about everything've got to say. Just
  my opinion, it would bring your posts a little bit
  more interesting.

 • plenty of fish dating site 14/08/2019 1:20pm (4 months ago)

  These are actually great ideas in regarding blogging. You have touched some good points here.
  Any way keep up wrinting.

 • plenty of fish 01/08/2019 10:03am (4 months ago)

  It's a pity you don't have a donate button! I'd definitely donate to
  this superb blog! I guess for now i'll settle for bookmarking and adding your RSS feed to my Google
  account. I look forward to fresh updates and will share this blog with my Facebook group.
  Talk soon!

 • plenty of fish 31/07/2019 10:59am (4 months ago)

  This web site certainly has all the information I wanted about this subject and didn't know who to ask.

 • plenty of fish 30/07/2019 7:43pm (4 months ago)

  Great beat ! I wish to apprentice while you amend your website, how can i subscribe for
  a blog website? The account helped me a acceptable deal. I had been a little bit acquainted of this your broadcast provided
  bright clear concept

 • plenty of fish 30/07/2019 1:47pm (4 months ago)

  It's very easy to find out any matter on web as compared to books, as I
  found this article at this website.

 • Kelstaife 27/07/2019 7:54pm (5 months ago)

  Buy Genuine Kamagra Online Acheter Du Viagra Pas Cher En France Levitra Et Pamplemousse <a href=http://bpdrugs.com>online pharmacy</a> Amoxicillin Adult Dose For Cat Nite

 • smore.com 26/07/2019 12:06pm (5 months ago)

  This is the right blog for anybody who hopes to understand this topic.
  You know a whole lot its almost tough to argue with you (not that I really would
  want to…HaHa). You certainly put a fresh spin on a subject that has been discussed for ages.
  Wonderful stuff, just excellent! plenty of fish natalielise

 • plenty of fish dating site 25/07/2019 11:18am (5 months ago)

  That is really attention-grabbing, You are an excessively professional blogger.
  I have joined your rss feed and stay up for looking for extra of your wonderful post.
  Additionally, I've shared your website in my social networks

 • plenty of fish dating site 24/07/2019 4:53am (5 months ago)

  Hello my friend! I wish to say that this post is amazing,
  great written and include almost all significant infos.

  I'd like to see extra posts like this .

1 2 3 4 5 6

RSS feed for comments on this page | RSS feed for all comments

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates