૪૦૦માં અંકની યશગાથા

૪૦૦માં અંકની યશગાથા - આશા અનિલ શાહ, ચુનાભઠ્ઠી

જ્ઞાતિજનો દ્વારા, જ્ઞાતિજનો માટે, જ્ઞાતિજનોનું, જ્ઞાતિજનોના હૈયે વસતું એક માત્ર જ્ઞાતિનું માસિક એટલે ‘કચ્છ ગુર્જરી’. વર્તમાન સમયમાં સંબંધોની કસોટી અને સ્નેહની કટોકટીમાં સ્નેહ અને સંબંધની ખૂટતી કડી એટલે ‘કચ્છ ગુર્જરી’.

અંક હાથમાં આવતાં જ એક સાથે જ પૂરું વાંચી લેવાની ઉત્સુકતા એ જ ‘કચ્છ ગુર્જરી’.

વ્યક્તિ, ગામ, સમાજ, દેશ-વિદેશ ને માળાના માતીની જેમ એક તાંતણે પરોવી રાખતો અંક એટલે ‘કચ્છ ગુર્જરી’.

૪૦૦માં અંકની સળંગ, સફળ સફરમાં મુખ્ય ફાળો ‘કચ્છ ગુજર્રી’ની પૂરી ટીમનો છે. તેમના આત્મશક્તિ, પરિશ્રમ અને સાચા નિર્ણયો થકી અંક અહીં સુધી પહોંચ્યો છે.

ઘણા ચડાવ-ઉતાર પછી, પ્રતિકૂળ પરિસ્થિતિને પરાસ્ત કરી, હારને જીતમાં પરિવર્તિત કરી સફળતા પ્રાપ્ત કરી છે ‘કચ્છ ગુજર્રી’એ આ ટીમ દ્વારા. સાચે જ,

‘બિંદુઓ ભેગા મળ્યા સરિતાના આકારમાં, ભવ્યતાનું રૂપ જોવા મળે આ જ સહકારમાં’

આમ, એકબીજાના સાથ વગર કોઈ કાર્ય (નાનું હોય કે મોટું હોય) શક્ય જ નથી. કાર્યકરોની એકતા અને કુશળતાએ સામાજિક સંબંધોના સથવારે ૪૦૦ અંકની સફળતાની સીડી સર કરી છે.‘કચ્છ ગુર્જરી’ટીમને સફળતાની કમાણી જેવા સુચનો અને સામાજિક કર જેવા સુઝાવો આવતા જ રહ્યા છે. સમયાનુસાર, અનુકૂળતાએ એમને અનુસરી ટોચ ઉપર લાવ્યા છે ‘કચ્છ ગુર્જરી’ને.

કહેવાય છે,

‘કદમ અસ્થિર હોય તેને રસ્તો જડતો નથી, અડગ મનના મુસાફરને હિમાલય નડતો નથી.’

ગમે તેવી આર્થિક પરિસ્થિતિમાં અડગ રહી, સામનો કરી કાર્ય કરતાં રહ્યા, તો આજે આ સોનેરી અવસર સાંપડ્યો છે. સોનેરી સફરમાં હમસફર બની પ્રગતિના પંથે લઈ જનારા સર્વે જાહેરાત આપનારા તથા શુભેચ્છા પાઠવનારાનો આર્થિક સહયોગ પણ મહત્ત્વનો રહ્યો.

સાહિત્ય પ્રેમીઓને વિચારો અભિવ્યક્ત કરવા પ્લેટફોર્મ અને વાચકોને રૂચિ પ્રમાણે વાચનનો આસ્વાદ માણવા માધ્યમ પૂરું પાડ્યું. આમ લેખક + વાચક વર્ગ માટે સૌનો માનીતો અંક બન્યું છે આ ‘કચ્છ ગુર્જરી’.

અંતે છેલ્લે...

જમાના સાથે કદમ મેળવવાની ગતિ અને સૂઝબૂઝના પરિણામે, સાહસિકતા અને દીર્ઘદૃષ્ટિના કારણે ‘કચ્છ ગુર્જરી’ ઑન લાઈન તથા સળંગ ૪૦૦મો અંક પ્રકાશિત કરવામાં મુખ્ય ફાળો શ્રી મધુકર અનિલભાઈ શાહનો રહ્યો છે. ખૂબ ખૂબ ધન્યવાદ. સમાજની પારાશીશી સમાન ‘કચ્છ ગુજર્રી’ વધારેને વધારે પ્રગતિનું સોનેરી સ્વપ્ન સાકાર કરે અને ઉન્નતિના શિખરો સર કરે એ જ શુભકામના.

 

(કચ્છ ગુર્જરીના ઓગષ્ટ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ)

Post your comment

Comments

 • plenty of fish dating site 14/08/2019 11:13pm (4 months ago)

  wonderful issues altogether, you just gained a new reader.
  What would you recommend in regards to your submit that you
  simply made some days in the past? Any positive?

 • plenty of fish dating site 13/08/2019 12:51pm (4 months ago)

  It's amazing to go to see this site and reading the views of all
  colleagues about this article, while I am also keen of getting
  familiarity.

 • plenty of fish https://natalielise.tumblr.com 02/08/2019 4:44am (4 months ago)

  I seriously love your site.. Pleasant colors & theme.
  Did you build this web site yourself? Please reply back as
  I'm looking to create my very own site and want to know where you got this from or what
  the theme is named. Kudos! plenty of fish natalielise

 • dating site 30/07/2019 7:58pm (4 months ago)

  I have been surfing online more than 3 hours
  nowadays, yet I never discovered any fascinating article like yours.
  It's lovely price sufficient for me. In my view, if all web owners and bloggers made
  good content material as you probably did, the net might be a lot more useful than ever before.

 • plenty of fish 30/07/2019 1:36pm (5 months ago)

  I do consider all the concepts you've introduced in your
  post. They are very convincing and will definitely work.
  Still, the posts are very quick for starters. Could you please lengthen them a bit from subsequent time?
  Thanks for the post.

 • Lesactito 26/07/2019 7:41pm (5 months ago)

  Cephalexin And Psoriasis Cialis Generique Maroc Propecia Billig <a href=http://tadalaffbuy.com>cheapest cialis</a> Antibiotics Overnight Shipping Usa Orlistat From Canada Kamagra Plus

 • smore.com 25/07/2019 11:22pm (5 months ago)

  Every weekend i used to go to see this web site, because i wish for enjoyment,
  for the reason that this this web site conations really good funny material too.

  pof natalielise

 • plenty of fish dating site 25/07/2019 9:14am (5 months ago)

  Hello, i feel that i saw you visited my website thus
  i got here to go back the desire?.I am attempting to in finding issues to enhance my web
  site!I guess its good enough to use a few of your ideas!!

 • plenty of fish dating site 23/07/2019 8:33am (5 months ago)

  Its like you read my mind! You seem to know a lot about this, like you wrote
  the book in it or something. I think that you can do with a few
  pics to drive the message home a little bit, but other than that, this
  is excellent blog. A fantastic read. I will certainly
  be back.

 • natalielise 22/07/2019 8:10pm (5 months ago)

  Hi, its pleasant post about media print, we all understand
  media is a enormous source of facts. natalielise plenty of
  fish

1 2 3 4

RSS feed for comments on this page | RSS feed for all comments

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates