storiesસિદ્ધવડ ૯૯

મુનિશ્રી મહાહંસ વિજયજી મ.સા. (સંસારી નામ મલય વિરલકુમાર વાડીલાલ હંસરાજ શાહ (માંડવી) લિખિત ધારાવાહિક નવલકથા ‘સિદ્ધવડ ૯૯’ચાલુ કરવામાં આવી છે. નામ પ્રમાણે આ માત્ર ધાર્મિક કથા નથી પણ સરળ અને સુંદર શૈલીમાં દરેક વિષયની રસપ્રદ છણાવટ કરી, યુવાનોને સતાવતા પ્રશ્નોનો સુંદર રીતે સમજી શકાય એવી ભાષામાં જવાબો આપ્યા છે. યુવાનો - વડીલો બધાને જ વાંચવા લાયક આ ધારાવાહિક નવલકથા છે.


અંતર

નજર સમક્ષ ભડભડ બળતી ચિતા જેવું જ બળી રહ્યુ હતું અનન્યાનું મન.


અમૃત વાંચન

આંતરીક મણૉપરિસ્થિથિ


Live in Present

સ્ત્રી દર્પણ


જમાઈના કંકુપગલા

શિખરના માતા-પિતા કાર એક્સીડન્ટમાં મૃત્યુ પામ્યા હતા.


માનો તો ભગવાન...

૧૯૬૦માં ઓલ ઈન્ડિયા રેડિયો, મદ્રાસ પ્રસારિત અંગ્રેજી ગીત....


दिव्या

ये एक सच्ची घटना है, नाम बदल दिए है, आज दुनिया इकीसवीं सदी में पहुंच चुकी है और सास पुराण अब भी वोही ! ! !


તને શું જોઈએ?

સુકલકડી, ભીનેવાન, નાનકડી નિશાને સૌ પૂછતાં, "તને ભાઈ જોઈએ કે બેન?" ત્યારે ગુંચવાઇને તે ઉપસેલા પેટવાળી, મમ્મી સામું જોઈ રહેતી.ડાયલ - ડીલીટ

કાલે શું થશે એની કોઈ ને ખબર નથી તો આ જ સમય છે. કોઈ ને માફ કરી દો અને કોઈ પાસે માફી માંગી લો.Happy Valentine's Day

લક્ષ્યા, મારા ઘરનાં બગીચામાં મેં જાતે જ ગુલાબનો છોડ વાવ્યો છે.

પોતીકું

જયકાતં હયાત હતા ત્યારે અકળાઈને પત્નીને કહેતા, ‘રેવા, આ તારા લાડકાને માથે ન ચઢાવ.


વહેમી મમ્મી

આજે તમને મારી પ્યારી મમ્મીની વાત કરું.અભરખો

‘આઈગ્યા મેડમ.


સ્નેહબંધન

આ અમારાં પંચુબેનને જમવાનું હોય કે નાસ્તો - બધું જ ચટાકેદાર- સ્વાદિષ્ટ જોઈએ.


ભીતરની સમૃદ્ધિ

'Born with silver spoon' કહી શકાય એવા સમૃદ્ધિથી છલકાતાં પરિવારમાં રાજનો જન્મ થયો છે.


બંધ બારણે

‘ઓટેીસ્ટીક ચાઈલ્ડ’ ડૉકટરના એ ભારેખમ શબ્દો મારે કાને અફળાયા તે સાથે જ મમ્મી-પપ્પાને કાળજે તીરની માફક ભોંકાયા.


આનંદની ક્ષણો

આજે ઘરમાં ફરીવાર ખુશીઓએ દસ્તક દીધી હતી.


Real Life Experience

I realized that after all, honesty is not vanished in vain yet. There are many people with their good & honest hearts that help the people in need.


લાલ ગુલાબનો છોડ

ગીતા તેના યુવાન દીકરા રાજેશ ને પરણાવવાની લહાયમાં જ્યારે પોતે પસંદ કરેલી યુવતીઓના ફોટા કે બાયોડેટા હોંશપૂર્વક બતાવતી ત્યારે તેનો એ જ નિશ્ચિત મક્કમ પ્રત્યુત્તર કાને પડતો.


ફૂલ પૂજાનો પ્રભાવ

કલિકાલ સવર્જ્ઞ હેમચંદ્રસૂરિજી મ.સા.ને કોણ નહીં ઓળખતું હોય?


દત્તક

જિંદગી હસીખુશી, શાંત, નિર્મળ સરિતાની જેમ વહી રહી હતી.
ચક્ષુદાન મહાદાન

બીજા દેશોની સરખામણીમાં ભારતમાં ચક્ષુદાન ઓછું થાય છે.. કોઈની આંખોમાં રોશની ભરવું એ ખુબજ ઉત્તમ અને હવે સરળ કાર્ય છે. ચક્ષુદાનનું મહત્વ અને પ્રેરણા આ વાર્તાનો ઉદેશ છે.


મી ટુ?

બહુચર્ચિત મી ટુ ઝુંબેશ પરથી લખાએલ સચોટ નાનકડી વાર્તા જે દંભી સમાજને ઊઘાડો કરે છે. પત્ની માને કે મારો પતિ આવું ન જ કરે તેને સત્ય હકીકતની જાણ થતા તેનો વર્તાવ બદલાઈ જાય છે.


Socks for Riya

A short story of how empathy can ignite the creativity in young kids.


સંસ્કારની સરિતા

વડિલોની સંવેદનાની માવજત છે એવા સંતાનો કુટુંબને સમાજના ગૌરવ સમાન છે.


A Question

Thought provoking question by a child.


મમ્મીના સેવ મમરા

Respecting parents is must... how they are...what they are.. if we can't be like them... how can they be like us.. that's the moral..દીકરી બની દીકરો

દીકરી પરણ્યા પછી પણ એક દિકરા ની જેમજ પોતાના માબાપ નો આધાર બની શકે છે.


ઉત્તમ ભેટ

માનવ જીવનનું પહેલું સોપાન એટલે શાળા, કૉલેજ, યુનિવર્સિટીની અભ્યાસ સફર. બીજું સોપાન એટલે કારકિર્દી, વ્યવસાયિક જીવનને જવાબદારીઓની પૂર્તિ અને છેલ્લું સોપાન એટલે રિટાયરમેન્ટ.


પસંદગી

બેટા, તારી પસંદગી યોગ્ય જ હતી અને છે. મેં જ વહુ પસંદ કરવામાં થાપ ખાધી.ગુજ્જુબહેને ગોવા ગજવ્યું !

ગુજ્જુભાઈ ઘોડે ચડે કે ગુજ્જુભાઈ ગજવે ગામ, તો પછી ગુજ્જુબેન કેમ પાછળ રહી જાય?! ગુજ્જુબહેને પણ ૩૦ ટકા અનામતનો લાભ જરૂર લે!


મોગરાની બોગી

જાણવાનું જાણી લીધા પછી તેને સંતોષ પણ થાય અને ક્ષોભ પણ થાય.


લીલા લહેર

'પોપટ ભૂખ્યો નથી. પોપટ તરસ્યો નથી. પોપટ આંબા કેરી ડાળ, પોપટ સરોવરની પાળ, પોપટ કાચી કેરી ખાય, પોપટ પાકી કેરી ખાય. પોપટ મજ્જા કરે..,'


રિઝલ્ટ

'ભણતર આપણું જ્ઞાન અને વ્યાવહારિક સમજણ વધારવા માટે છે. વિવિધ વિષયોની જાણકારી મેળવવા માટે છે.'


Donate Blood And Save A Mother

This short story was released in Bangladesh by Promising Youth Foundation in collaboration with Red Crescent Society to create awareness on blood donation and its importance in saving particular a mother's life.


દત્તક

હરખને હિલોળે ચડ્યું આખું ગામ......


KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates