જિંદગીની ગાડીમાં બ્રેક?
- ઝયોતિકા અશોક મહેતા, કલીકટ
- 613
કોઈપણ જાતના વાહનમાં જો બ્રેક (લગામ) ના હોય તો શું માનવ તેમાં મુસાફરી કરે?
કોઈપણ જાતના વાહનમાં જો બ્રેક (લગામ) ના હોય તો શું માનવ તેમાં મુસાફરી કરે?
આજનો કળિયુગનો કપરો કાળ ચાલી રહ્યો છે.
આપણે જ સંજોગો અનુસાર વર્તતા શીખવાનું છે. વાસ્તવિક અપેક્ષાઓ સાથે પોતાની જાત પ્રત્યે દયાળુ રહેવુ અને નાની નાની જીતની ઉજવણી કરવી.
હમણાંનું જ દ્રષ્ટાંત આપું તો ૮૦ વર્ષના બા, બાપા ૯૦ વર્ષના છે.
મનુષ્ય જ્યારથી દુનિયાદારીમાં આવે છે, ત્યારે સંબંધોનું ભાન થાય છે.
વૈશ્વિક રોગચાળો કોરોના વાઈરસની જ્યોતિષ, વાસ્તુ-શાસ્ત્રી, ટેરોટ કાડર્, રીડર અને અંકંકશાસ્ત્રી પર અસર જેમ જેમ આ વાઈરસ વિશ્વભરમાં તેનો પ્રકોપ બતાવે છે, તેમ વધુ ને વધુ લોકો ગ્રહોનાં આધારે આગાહીઓ અને સલાહ માગી રહ્યા છે.
જ્યારે લોકડાઉન -૧ની જાહેરાત થઈ ત્યારે આવનાર પરિસ્થિતિની ગંભીરતા કે ઊભા થનારા માનસિક તેમજ આર્થિક સંજોગોનો જરાપણ અંદાજ ન હતો.
કોરોનાના કાળા વાદળાની રૂપેરી કોર ક્યારેક મનુષ્યએ કલ્પના કરી હોય કે માનવી પાંજરામાં અને પક્ષીમુક્ત ગગનમાં, પશુ મુક્ત ગમના ગમનમાં..
જીવનનાં સ્મૃતિ પટ પર અંકાઈ ગયેલા ‘ડાઉન’ અને ‘અપ’નાં લોકડાઉનનાં તબક્કાઓમાંથી પસાર થતાં થતાં જોતજોતામાં કોરોના વાયરસનો પ્રથમ જન્મદિવસ પણ બસ નજદીક આવી ગયો.
થોડી બચતની ટેવ રાખજો, તમારી બચતથી તમે આત્મનિર્ભર બનશો, પારકી આશ રાખવી પડશે નહિ.
કુદરતી દલદલમાંથી નીકળવું ખુબ જ મુશ્કેલ નહિ પણ અશક્ય જ છે, જ્યાં સુધી તમને કોઈ મદદ ના મળે તમે નીકળી જ ના શકો.
સંસ્કાર અને ઈચ્છાની વચ્ચે આજનો ભારતીય યુવાન અટવાઈ ગ્યો છે, “સંસ્કાર “ ના નામે એના પર એવિ બાબતો કેહવામાં આવે છે કે,
પહેલાના સમય માં આપણે આપણાં મા – બાપના સંતાનો હતા અને હવેના સંતાનો વચે નો તફાવત.
મિસાઇલ મેન ડોક્ટર અબ્દુલ કલામ મે કહ્યું છે કે “હું આજે વૈજ્ઞાનીઙ્ક બની શક્યો છું “
આજે અંગ્રેજી ભાષા પાછળ ગાંડા થઈ બધા આપણી ગુજરતી ભાષા બોલવાનું ચિદી દે છે એના ઉપર એક દૃષ્ટિ કરતો લેખ.
પિંકી : મમ્મી, તારા આ રેડિયોના ભજનનું વોલ્યુમ થોડું ઘટાડને, મને મોબાઈલ પર મારી ફ્રેન્ડનો ફોન આવ્યો છે.
માર્ચ ૨૦૨૦ના અંકમાં હોલીકેમ્પ વિશેના લેખમાં કિશોર ‘ડ્રીમલેન્ડ’ના અવસાન પછી હોલીકેમ્પનું આયોજન બંધ થઈ ગયું.
‘રક્ષાબંધન’ એ ભાઈ બહેનના અતૂટ પ્રેમની લાગણી વ્યક્ત કરતો સંબંધ છે જેને ‘રાખડી’ ના પ્રતિકસ્વરૂપે એક તાંતણે બાંધવામાં આવ્યો છે. હર વખતની જેમ તહેવારોમાં કંઈક નવિનતા જોવા મળે છે અથવા તો તેની ઉજવણી કંઈક અલગ અંદાજમાં થાય છે.
ગઈ કાલની પેઢીને આજની પેઢીનો સમન્વય થવો અતિ આવશ્યક છે.
વિશ્વાસ અને પ્રેમ એકબીજાથી અલગ થઇ શકે તેમ નથી
'' जो दिखता है वो होता नहीं , जो होता है वो दिखता नहीं ''
જિંદગીના ગણિતમાં વ્યક્તિએ એકલું જીવન જીવવાનું છે, અહી જિંદગીમાં ભૂલ થાય તો પોતાને જ સુધાર્વુ પડે છે, ભૂલનો અહેસાસ પોતાનેજ કરવો પડે છે.
ભારતનો ઈતિહાસ અનેક સન્નારી, સતી, સાધ્વી અને શૌર્યવાન નારીથી જાજરમાન છે.
અમે દેશલપુર (કંઠી)ના મોહનલાલ ગલાલચંદ મહેતાના સંતાન છીએ અને હાલે કોચીનમાં સ્થાઈ થયેલ છીએ.
૧) બાણમાંથી છૂટેલું તીર અને મોઢામાંથી બોલાયેલા શબ્દો પાછા ખેંચી શકાતા નથી, જો માણસને મીઠું બોલતાં આવડી જાય તો જગતમાંથી અને જીવનમાંથી સંકલેશ અને સંઘર્ષ ટળી જાય.
સંબંધ એ શબ્દ ઘણોજ નાનો છે પણ એનો અર્થ ખૂબ જ વિસ્તૃત છે.
Old era Was Gold Whereas The New Era is taking us nowhere.
મા કોરા કાગળનું પણ અતિ મૂલ્યવાન છે.
આ પૃથ્વીલોકમાં માનવ જન્મ લઈ મનુષ્ય માત્રને પોતાના દેશ, પોતાની જન્મભૂમિ - કર્મભૂમિ માટે માયા, મમતા, લગાવ અને અભિમાન હોવું સ્વાભાવિક છે.
માનવી એક સામાજિક પ્રાણી છે કાઈે પણ વ્યક્તિ અકે લી અટૂલી જીવન ગાળી શકતી નથી.
જરૂરિયાત પ્રમાણે અને અનુકૂળતા હોય, તક મળે અને નવી ભાષા શીખવાની ધગશ હોય તો વ્યક્તિ ઈચ્છા મુજબ ઘણી ભાષાઓનું જ્ઞાન મેળવી શકવા સમર્થ હોય છે.
(શ્રી ધનસુખલાલ વીરજી સંઘવી ચેરીટેબલ ટ્રસ્ટ સાહિત્ય સ્પર્ધા-૨૦૧૮ કૃતિ)
શ્રી ધનસુખલાલ વીરજી સંઘવી ચેરીટેબલ ટ્રસ્ટ સાહિત્ય સ્પર્ધા-૨૦૧૮
પ્રકૃતિનો આનંદ માણીએ. તો જ આપણે સ્માર્ટ જનરેશન કહેવાઈએ.
A Blog just to Apologize to all the Women out there for all that has and is happening to her day in and day out!!
વિશ્વાસ અને પ્રેમ એકબીજાથી અલગ થઈ શકે તેમ નથી. કારણકે તે એકબીજા વગર અધૂરા છે. તે એકબીજાના પૂરક છે.
અત્યારનાં યુગ પરિવર્તનમાં માણસ માણસ નથી રહ્યો એક યંત્ર બની ગયો છે. મનની મોકળાશ નથી મળતી.
સ્ત્રી, અકે દીકરી છે વહુ છે પત્ની છે તાે અ માતા પણ છે નારીનાં વિધવિધ રૂપ.
દીકરી અને સ્ત્રીનું મહત્ત્વ આ સમાજમાં વધી ગયું છે મહત્ત્વ છે કે પછી સાબિત કરવામાં આવે છે.
શ્રી ધનસુખલાલ વીરજી સંઘવી ચેરીટેબલ ટ્રસ્ટ સાહિત્ય સ્પર્ધા-૨૦૧૮; પ્રથમ વિજેતા
બિનજરૂરી અને વધુ પડતી જરૂરિયાતોને કાબૂમાં રાખવાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ, સંતોષ, શાતા,પ્રસન્નતા અપનાવીને જરૂરિયાતોને ઓછી કરવાથી ભવ્ય જીવનમાં પ્રવેશ કરી શકશો અને પ્રસન્નતા ફેલાવી શકશો.
દાનધર્મ મનુષ્યના જીવનમાં અનિવાર્ય છે. આપણી જેટલી શક્તિ હોય એટલું તો દાન કરવું જ જોઈએ.
આ પ્રશ્નથી ઘણા વખતથી મૂંઝવણ અનુભવું છું.
ભવિષ્યની પેઢીને સારું શિક્ષણ આપો, મંદિરો-દેરાસરો બનાવવાને બદલે સારી શાળા-કૉલેજ - હૉસ્ટેલ બનાવો.
આપણા ખેતી વિકાસ દેશમાં જેમ વસ્તી કુદકેને ભૂસકે વધી રહી છે તેમ વૃદ્ધાવસ્થાવાળા સ્ત્રી-પુરુષોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતો રહે છે.
No matter how rich one is financially, such respect from the society are only until YOUR PORSCHE is in running condition.
ભાગીને લગ્ન કરવા યોગ્ય નથી, કારણકે પ્રેમ એ આંધળો છે.
મંગલ પાવનકારી ક્ષણો, જીવનની ઉત્કૃષ્ટ ક્ષણો, કલ્યાણકારી ક્ષણો, દિલમાં ભગવાન પ્રગટાવનારી ક્ષણો, શાંતિ તુષ્ટિ પુષ્ટિ આપતી ક્ષણો, આત્મ રિદ્ધિ, સિદ્ધિ આપતી ક્ષણો, છેલ્લે પદનિર્વાણ પામતી ક્ષણો.
સ્ત્રી કેળવણી - સ્ત્રી સશક્તિકરણનો અતિ મહત્ત્વનો પાયો છે એ હવે તો સ્વીકારાયું છે અને એ અફર-નક્કર છે.
(શ્રી ધનસુખલાલ વીરજી સંઘવી ચેરીટેબલ ટ્રસ્ટ સાહિત્ય સ્પર્ધા - ૨૦૧૭)
(શ્રી ધનસુખલાલ વીરજી સંઘવી ચેરીટેબલ ટ્રસ્ટ સાહિત્ય સ્પર્ધા – ૨૦૧૭)
સાચે જ સ્ત્રી મહાન છે, નારી એ તો નારાયણી છે.
માણસને સૌથી વિશેષ નડતો-કનડતો અને જો જવાબ મળે તો આશ્વાસન અને આનંદ આપતો પ્રશ્ન છેવટે તો ‘હું કોણ છું?’
આપણે સૌએ વિચારવું રહ્યું કે આપણે ધન કમાવું છે કે પછી લક્ષ્મીજીની ઉપાસના કરવી છે?
મનુષ્ય જન્મજાતથી અહંકારી હોતો નથી. પરંતુ સંજોગો એના અહંકારને પોષીને અહંકારી બનાવી દે છે.
This Article is about a Dream that Every Girl or Every Woman pusrue. A Dream she never shares with anyone.A Dream that matters to her the most.Its about Her Silent Dream.
Make a wish Foundation of India is a non-profit organization, dedicated to granting the most cherished wishes of children between the age of 3 to 18 yrs living with life threatening illnesses irrespective of their socio-economic status, caste, race or religion.
માનવીનાં જીવનમાં વસતં ક્યારે આવે એ અદ્ભુત અને અપૂર્વ ઋતુનું આગમન દર્શાવવાનો મને સોનેરી મોકો મળ્યો છે ત્યારે... ‘વસંત એટલે હરિયાલી, જીવનની પરિભાષામાં ખુશહાલી...’
જીવનમાં વસંતના વધામણાનો અવસર જ અનેરો છે.
સોશ્યલ મિડિયા એ આજના સમયની અનિવાર્યતા જ છે. દરેક સિક્કાની બે બાજુની જેમ દરેક વસ્તુના ફાયદા અને ગેરફાયદા એમ બંને વસ્તુ હોય છે. શાણા, સમજુ અને સંસ્કારી લોકો તેનો ઉપયોગ સન્માર્ગે કરી તેને ભૂષણ બનાવે જ્યારે દુષ્ટ અને દુજર્નો તેનો ઉપયોગ વિપરીત રીતે કરી તેને એક દુષણ બનાવે છે. જો દરેક વ્યક્તિ તેનો ઉપયોગ માનવહિતના કલ્યાણ માટે જ કરે તો માનવ જગતને ખૂબ જ લાભ થાય. અન્યથા અન્ય ઉપયોગ દ્વારા ધર્મ અને સંસ્કૃતિને ખૂબ જ નુકસાન પહોંચે છે.
રાધામાનો એકનો એક પુત્ર અકસ્માતમાં મરણ પામ્યો.
માંડવીના ગુર્જર જૈન સપૂતનું ‘અક્ષયપાત્ર’ મહાભિયાન
દીકરી વિધાતાનું વરદાન છે. દરેક નારી પ્રથમ દીકરી છે. દીકરી એટલે વહાલનો દરિયો.
મારી ‘માંડવી મારી માતૃભૂમિ-ઓજસનો ઉજાસ’- ગ્રંથમાં સમાવિષ્ટ નહીં કરી શકાયેલા સમાજના દિવંગત શ્રધ્ધેઓ વિશે વિશેષ સંશોધન-ખાંખટના મારા ઇન્ટરનેટ-અભિયાન દરમ્યાન એક સમાચાર પર મારી આંખ અટકી અને રસનિમગ્ïન બની એમાં ડોકિયું કર્યું તો આનંદનો ઊભરો ચઢયો. માંડવીના ગુર્જર જૈન શ્રેષ્ઠી પરિવારના સપુતની એ કહાની હતી.
The Trust started Ambika Sishu Kendra has been providing training and rehabilitation for the persons diagnosed with Cerebral Palsy, Autism, Mental Retardation and Other Multiple Disabilities.
આપણી પાસે જો મિત્રોની મૂડી છે તો સહેજ વધુ જતનથી મિત્રની ઈજ્જત કરીએ અને મિત્રતાને માણીએ.
માતૃત્વ એ સ્ત્રીનો હક છે. સ્ત્રી ક્યારેક આ હક માટે કુદરત સામે, નસીબ સામે, સમાજ સામે લડીને, શક્તિનું રૂપ ધારણ કરીને માતૃત્વ પામે છે. માતૃત્વ નો વિજય કરે એવી ઘટનાઓનો સમનવ્ય છે આ લેખ..
એકવાર આપણા માતા-પિતાને સલામ ભરીએ અને પરમપિતાને પ્રાર્થના કરીએ કે તેમનું ઋણ ચૂકવવા સામર્થ્ય બક્ષે.
The poem throws light on the social evils prevalent in our society and its awareness
amongst the public. It also highlights our attitude towards them.
English is just language.. not measurement of clever mind.. English culture destroying our values and Indian culture.
Examined causes of Stagnancy in our society
Let us enjoy the festival of lights through this poem. It also attempts to make Diwali joyous for others.
હવે તો સંકુચિત મનમાંથી બહાર નીકળવું જ પડશે.
નવા વર્ષનો સંકલ્પ : થોડો સમય પ્રભુ માટે અને પરિવાર માટે ફાળવો.
મુસ્સ્કુરાને કી કલા દુઃખ આધે કર દેતી હૈ.
પ્રેમનું પાવન પર્વ એટલે ભાઈ- બહેનના નિર્દોષ, નિર્ભેળ અતટૂ સ્નહેનું બધંન અટેલે રક્ષાબધંન.
મનુષ્ય જીવન એટલે ઝંઝાવાત – સંઘર્ષથી ભરેલું. પણ જીવનમાં ઘણી એવી ક્ષણો આવે છે કે જે જિંદગીભર યાદ રહી જાય. પણ જીવન એટલે જ અનેક રંગોથી ભરેલું.
ગુજરાત સરકારે એક ખૂબ જ અભિનંદનીય નિર્ણય લીધેલ છે કે માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલ વ્યક્તિની અડતાલીસ કલાક સુધી સરકારી ખર્ચે સારવાર કરવામાં આવશે તેમજ રૂા.
Love is a fruit which is available in all seasons, at all times and it is within the reach of every hand. The path of love is not easy to follow as it is not strewn with flowers.
Smile is Electricity and Life is Battery, whenever you smile battery is charged and your day becomes beautiful.
કપરી પરિસ્થિતિ વચ્ચે ઘર અને પરિવાર ને ભૂલી સરહદ ને ઘર માની લેતા સૈનિક નું જીવન..સલામ
આજે યુગ બદલાયો છે. નારી સ્વતંત્ર થઈ છે. હવે તે ઘરની ચાર દીવાલો છોડી વિશાળ મેદાનમાં આવી છે.
મિત્રો, ક્યારેય વિચાર્યું છે કે માતા જેને તમે રફબુક બનાવી દીધી છે તે જો ના હોત તો તમારા જીવન રૂપી ફેરબુક પણ ન જ હોત ! ! !
Respecting teachers is the moral of this article.
સામાન્ય માણસમાં રહેલી કોઈને કોઈ વિશિષ્ટતાને સલામ.
મનમાં ઊઠતાં વિચારો અને ભાવોને કલમ દ્વારા લેખન રૂપે આલેખેલ છે. સરળ અને દરેકને સમજી શકાય તે રીત મનના તરંગોને આબેહૂબ આલેખેલ છે.
‘સ્વસંવાદ’થી સ્વસંવાદ એટલે આપણી જાત સાથે કરેલો સંવાદ.
દીકરી ખરેખર ‘સાપનો ભારો’ નહીં પરંતુ ‘વહાલનો દરિયો’ છે.
In today's modernized world, social and cultural practices are slowly being wiped off. It is necessary that we hold on to our traditions and beliefs and what sets us apart from people.
સંબંધોને ધીમે ધીમે આપણા લોહીના લયમાં ભેળવીને હૃદયના ધબકારા સાથે મેળવીને, એકબીજા પરત્વે સ્વીકારની લાગણી કેળવીને જીવવામાં આવે તો એમાંથી ઘણું બધું મળે છે.
હકારાત્મક સોચ આપણા જીવનને ખૂબ ઊંચાઈએ લઈ જઈ શકે છે.
The article is about giving an idea to the society of the cons of social networking and understanding the limitations in being social.
Active listening is a communication skill that can bring greater connection, clarity and understanding to build positive relationships with children.
હું’ એટલે શું? પંચ મહાભૂતમાંથી બનેલું આ શરીર. ફોઈબાએ આપેલું નામ જેનાથી લોકો મને ઓળખે છે. એક અસ્તિત્વ.. એક વ્યક્તિત્વ.. એક ખુમારી..
આજનું યુવાધન, અપાર શક્તિ અને બુદ્ધિનો અઢળક ખજાનો, દુનિયા એકવીસમી સદીમાં જઇ ચુકી છે, કોમ્પ્યુટર યુગ જોર શોરથી ચાલી રહ્યો છે, ગળા કાપ હરીફાઈમાં ટકી રહેવા - સફળતા મેળવવા ભાગ દોડ કરી રહ્યો છે માનવી. દેખાદેખીના સરવાળાને નામ આપી દીધું પરિવર્તન ! ! !