અમારા બાથરૂમની નવીનક્કોર દીવાલો ચાંદલાથી ભરાઈ ગઈ છે. ભરાઈ જ નથી ગઈ, હવે તો ઊભરાય છે! જ્યાં જુઓ ત્યાં ચાંદલા! ચાંદલા લગાવ્યા તે લગાવ્યા પછી ઉખેડવાની વાત નહીં અને આ રીતે મારા ઘરખર્ચ પર ચાંદલાનું ભારણ વધતું જાય છે. હિન્દુ સ્ત્રીના સૌભાગ્યની ‘ચાડી’ખાતા ચાંદલા બાથરૂમમાં નાહતી વખતે ચોડી દેવાય છે. વિવિધ સાઈઝના, વિવિધ પ્રકારના અને વિવિધ કલરના ચાંદલાનું પ્રદર્શન જોવું હોય તો બાથરૂમમાં જોવા મળે! મોટા ભાગનાં ઘરોમાં લગભગ આવી જ પરિસ્થિતિ હશે. ચાંદલાને કારણે ક્યારેક કોઈ જગ્યાએ પરિસ્થિતિ વણસી પણ હશે! હવે અમારા બાથરૂમની દીવાલો પર તસુભાર જગ્યા બચી નથી ત્યારે ચાંદલાનું‘પાર્કિંગ’થાય છે અમારા કપાળ પર! આ અંગે નમ્રતાથી અમે અમારાં શ્રીમતીજીનું ધ્યાન ખેંચ્યું તો જવાબ મળ્યોઃ ‘તમે ક્યાં નો -પાર્કિંગ’નું બોર્ડ માર્યું છે?’ અમને થયું વાત સાચી છે. બોર્ડ નથી માર્યું એ અમારી ભૂલ.
પરંતુ બોર્ડ લગાવવાથી કાંઈ ફરક પડત ખરો? ‘નો-પાર્કિંગ’વાળા બોર્ડ પાસે જ ઘણીવાર વધારેમાં વધારે પાર્કિંગ થતું જોવા મળે છે. ‘અહીં ગંદકી કરવી નહીં’ના બોર્ડ જ પાનની પિચકારીઓથી ભરાયેલાં હોય છે અને દારૂબંધીવાળા પ્રદેશમાં પણ છૂટથી દારૂ મળતો જ હોય છે- માગો ત્યાં, માગો ત્યારે અને માગો તેટલો!
એટલે આવા સામાજિક માહોલમાં જ્યારે આપણે જીવી રહ્યા છીએ ત્યારે મારું કપાળ પણ તેમાંથી કેમ મુક્ત રહી શકે? જ્યાં સુધી મારા કપાળ પર ચાંદલાનું પાર્કિંગ થાય ત્યાં સુધી મારે ‘સ્ટૅચ્યૂ’ની પોઝીશનમાં ઊભા રહેવું પડે છે!
અમારા બાથરૂમની દીવાલો ચાંદલાથી મુક્ત કરવા અમારા એક મિત્રે અમને સૂચન કર્યું : ‘એમ કરો, તમે શહેરની કોઈ સામાજિક ક્લબની મહિલાપાંખને જણાવો કે તમે ચાંદલાપ્રથાની વિરુદ્ધ છો અને આ અંગે એક સેમિનાર અને કૉમ્પિટિશન ગોઠવવા વિચારો છો. જે સ્પર્ધક ઓછામાં ઓછા સમયમાં વધારેમાં વધારે ચાંદલા દૂર કરશે તેને તમારા તરફથી ઈનામ આપવામાં આવશે. ઈનામમાં દૂર કરાયેલા બધા જ ચાંદલા! આમ કરવાથી પળભરમાં નિકાલ. તમારા બાથરૂમની દીવાલો થઈ જશે ચાંદલાથી મુક્ત!’ જેમ એક સમયે ગાંધીનગર-કોબા માર્ગને પર્યાવરણપ્રેમીઓએ પ્લાસ્ટિકના કચરાથી મુક્ત કર્યો હતો તે રીતે જ. જોકે બીજા દિવસથી ફરીથી ભરાવા માટે જ! કારણકે પર્યાવરણપ્રેમીઓ કરતાં પર્યાવરણ પ્રત્યે ઉદાસીન લોકોની બહુમતી હોય છે, જેમ સજ્જન કરતાં દુજર્નોની સંખ્યા વધારે હોય છે તેવી જ રીતે! કોઈ પણ કાળમાં અને કોઈપણ જગ્યાએ કૌરવ સો હોય, જ્યારે પાંડવ પાંચ જ હોય!
ચાંદલાની વાત આગળ ચલાવીએ તો જાન્યુઆરીમાં કમૂરતાં પૂરાં થતાંની સાથે જ‘લગ્નગાળો’ફાટી નીકળે છે! કારણકે હવે મોટા ભાગના ‘વરરાજા’ સમજુ થઈ ગયા છે, તેથી ડિસેમ્બરથી ફેબ્રુઆરીની દિલખુશ સીઝનમાં જ ‘ઘર માંડવાનું’ પસંદ કરે છે. બાકી મે-જૂનના ધોમધખતા તાપમાં ‘ઘોડે’ ચડનારને ઘણા લોકો ‘ગધેડો’ માને છે!
છેલ્લી વસંતપંચમીએ યોજાયેલાં અસંખ્ય લગ્નોમાંથી એક લગ્ન સમારંભમાં અમારે પણ જવાનું હતું. ફાઈવસ્ટાર બંગલાની બહારનો વિશાળ મંડપ મહેમાનોથી ખીચોખીચ ભરેલો હતો. તસુભાર જગ્યા ક્યાંય દેખાતી નો’તી. એક બાજુ લગ્નવિધિ ચાલતી હતી. અમારે ‘ચાંદલાવિધિ’પતાવવી હતી! અમે વિનોદવૃત્તિથી ભરપૂર એવા અમારા એક મિત્રને પૂછયું, ‘ચાંદલો ક્યાં લખે છે?’ જવાબ મળ્યો : ‘બાથરૂમમાં!’ અમે મિત્રને કહ્યું, ‘‘મજાક’ છોડ યાર, સિરિયસલી કહે, તેણે કહ્યું - ‘સિરિયસલી જ કહું છું. અહીં તમને ક્યાંય જગ્યા દેખાય છે? ચાંદલા લખવાવાળા ભાઈને ફાઈવસ્ટાર બંગલાના થ્રી સ્ટાર બાથરૂમમાં બેસાડવા પડ્યા છે!’ આમ બાથરૂમ ભરાયે જતો હતો ચાંદલાથી - લગ્ન પહેલાં જ !
(લેખકના‘હાસ્યનું મેઘધનુષ’ પુસ્તકમાંથી સાભાર)
(‘કચ્છ ગુર્જરી’ના જાન્યુઆરી ૨૦૧૮ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ)
Submitted Courtesy : Editor
Post your comment
Comments
descargar facebook 18/08/2019 5:40pm (4 months ago)
I would like to thank you for the efforts you have put in penning this website.
I'm hoping to see the same high-grade content by you later
on as well. In truth, your creative writing abilities has inspired me to get my very
own website now ;)
plenty of fish dating site 14/08/2019 6:23am (4 months ago)
Wow, incredible blog layout! How long have you been blogging for?
you made blogging look easy. The overall look of your website is great, let alone
the content!
plenty of fish dating site 14/08/2019 4:06am (4 months ago)
Hi, i read your blog occasionally and i own a similar one and i
was just wondering if you get a lot of spam remarks?
If so how do you protect against it, any plugin or anything you can advise?
I get so much lately it's driving me mad so any support is very much
appreciated.
plenty of fish dating site 13/08/2019 10:31am (4 months ago)
You need to be a part of a contest for one of the finest blogs online.
I most certainly will recommend this site!
plenty of fish 01/08/2019 10:10am (4 months ago)
May I simply say what a comfort to discover a person that truly knows what they're
discussing over the internet. You actually realize how to bring an issue to
light and make it important. More people should
read this and understand this side of the story. It's surprising you're not more
popular given that you certainly possess the gift.
Ellscieds 28/07/2019 6:33am (5 months ago)
Buy Cheap Tamoxifen Online <a href=http://rxbill7.com>cialis</a> Cialis Vente Particulier Super Kamagra Einnahme Buy Diflucan Online Cheap
plenty of fish dating site 25/07/2019 7:11am (5 months ago)
Thank you, I've just been searching for info approximately this topic
for a long time and yours is the best I have found
out so far. However, what about the conclusion? Are you certain concerning the source?
natalielise 23/07/2019 8:53pm (5 months ago)
You're so cool! I do not believe I've read a single thing like that before.
So nice to find another person with a few genuine thoughts on this
issue. Really.. thanks for starting this up. This website
is something that is required on the internet, someone with some originality!
natalielise pof
RandAsype 23/07/2019 4:37am (5 months ago)
Cialis Dove Si Compra Viagra Sale <a href=http://cialcheap.com>cialis vs viagra</a> Dapoxetina Para La Eyaculacion Precoz Cialis Wirkung Verstarken
how to get help in windows 10 21/07/2019 1:18pm (5 months ago)
I all the time used to study post in news papers
but now as I am a user of internet so from now I am using net for content, thanks
to web.
1 2 3 4 5 next »
No one has commented on this page yet.
RSS feed for comments on this page | RSS feed for all comments