અવાજ

અવાજ - ઝયોતિકા અશોક મહેતા, કલીકટ

અવનવી વાનગીઓ માં જાત જાતના સ્વાદ રહેલા હોય છે. સારા અને ખરાબ પણ. જીભને ભાવે તે સ્વાદ સારો, બાકી ખરાબ.

અવાજમાં પણ ભાત ભાતના સ્વર હોય છે. સારો અને ખરાબ પણ. કાનને ગમે તે સ્વર સારો, બાકી ખરાબ. દરેક જીવ આ હકીકત જાણતો હોય છે, સ્વરનાં ગમા - અણગમા દ્વારા તે બીજા જીવને પ્રેમ કે નફરત કરવા પ્રેરાય છે. દરેક જીવને અવાજ તેના કર્મો પ્રમાણે જન્મથી જ મળેલો હોય છે, જરૂરી નથી કે દરેક ખરાબ સ્વરને મઠારી સારો કરી શકાય. તો પછી સારા કે ખરાબ અવાજના કારણે કોઈ જીવ માટે હેત કે ઘૃણાને જન્મ અપાય?  કોઈ પણ જીવ સર્વ ગુણ સંપન્ન તો હોઈ જ ન શકે, તે સનાતન સત્ય જાણતો હોવા છતાં માનવી બધી જ રીતે  ગુણવાન વ્યક્તિને માત્ર ને માત્ર તેના ઘોઘરા અવાજને કારણે હડધૂત કરે છે ! જ્યારે તમારા સ્વજન જ તમને વારંવાર કહે '' તારો અવાજ તો જો કેવો કર્કશ છે - સવાર સવારમાં માથું ન ખા - તું તો કાંઈ બોલ જ નહિ '' - વગેરે વગેરે ..... ત્યારે હૃદયમાં વેદનાનો જે વલોપાત સર્જાય છે તે અકલ્પનિય હોય છે, દુઃખની વાત તો એ છે કે તેજ સ્વજનને તેના સવાલનાં જવાબમાં માત્ર હા જ સાંભળવી હોય ત્યારે તે ક્ષણ પૂરતું તમારો સ્વર સાંભળવા તૈયાર થઇ જાય છે.

આ ભેદ ભાવ તમને તમારા સ્વજનથી દૂર કરવા મજબુર કરે છે, તમે કર્મોમાં માનતા હોવાથી સહર્ષ દૂર થવા તૈયાર થઇ જાવ છો પરંતુ કર્મો અનુસાર મળેલા ઘોઘરા સ્વર કે અલ્પ સૌંદર્ય માટે જે તમને નફરત કરે છે - હડઘૂત કરે છે - જાકારો આપે છે - અપમાનીત કરે છે તેનું શું ? ? ?

Post your comment

Comments

 • descargar facebook 19/08/2019 12:07pm (4 months ago)

  Hello there! This is kind of off topic but I need some
  help from an established blog. Is it difficult to set
  up your own blog? I'm not very techincal but I can figure things out pretty quick.
  I'm thinking about setting up my own but I'm not sure where to begin.
  Do you have any points or suggestions? Many thanks

 • minecraft games 18/08/2019 4:08pm (4 months ago)

  Everyone loves it when individuals come together and share
  thoughts. Great website, stick with it!

 • plenty of fish dating site 15/08/2019 4:03am (4 months ago)

  My brother suggested I might like this website.
  He was totally right. This post actually made my day. You cann't imagine just how much
  time I had spent for this information! Thanks!

 • plenty of fish dating site 13/08/2019 7:24pm (4 months ago)

  I'd like to find out more? I'd care to find out more details.

 • pof https://natalielise.tumblr.com 01/08/2019 7:17am (4 months ago)

  Greetings! Very useful advice within this post!
  It's the little changes that will make the largest changes.

  Thanks a lot for sharing! natalielise pof

 • pof 31/07/2019 2:53pm (4 months ago)

  If some one wishes expert view about running a
  blog after that i advise him/her to pay a visit this blog, Keep up the good work.

 • plenty of fish dating site 25/07/2019 5:43am (5 months ago)

  Hey I know this is off topic but I was wondering if you knew of any widgets I could add to
  my blog that automatically tweet my newest twitter updates.
  I've been looking for a plug-in like this for quite some time and was hoping maybe you would have
  some experience with something like this. Please let me know if you run into anything.
  I truly enjoy reading your blog and I look forward to your new updates.

 • FranClity 24/07/2019 5:40pm (5 months ago)

  Zithromax Pediatric Dose Calculator Can I Take An Extra Keflex <a href=http://antabusefast.com>antabuse</a> Viagra A Firenze How To Order Domperidone Without Script

 • natalielise 22/07/2019 4:01pm (5 months ago)

  Someone essentially assist to make significantly posts I might state.

  That is the very first time I frequented your web page and thus far?
  I amazed with the analysis you made to create this actual publish amazing.
  Great job! pof natalielise

 • Kelstaife 22/07/2019 9:15am (5 months ago)

  Cialis In Turkei Kaufen Low Cost Sctos Zithromax And Lyme Disease <a href=http://cure-rx.com>cheapest cialis</a> Se Puede Comprar Viagra Sin Receta Medica

1 2 3 4 5

RSS feed for comments on this page | RSS feed for all comments

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates