અનોખી વાનગી

અનોખી વાનગી - ગીતા હિતેશ શાહ, ભૂજ (અંગિયા)

1 કીલો પ્રેમ લઈ એમા બરાબર 100 ગા્મ હાસ્ય ઉમેરો.

પછી એમા 4 ચમચી વીસવાસ અને 30 ગા્મ જેટલી સહાનુભુતી તથા 01 લીટર સચ્ચાઈ, જે માવો તૈયાર થાય બરાબર ધુટીંને ગટટ થવા દો.

પછી એમા એટલા વજન જેટલો આનંદ રેડી તે થીક થીક સમય સુધી વૈરાગ્યના વાસણમા મુકી રાખો.

એકાદ કલાક પછી યોગ્ય કદના ચોસલા પાડીને દોસ્ત અને દુશ્મનો વચ્ચે વહેંચો.

આ સ્વાદીષ્ટ વાનગીનુ નામ છે 'પે્મ ભયુ જીવન '.

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates