આજનો ભારતીય યુવાન

આજનો ભારતીય યુવાન - દર્શના શેઠ, ગાંધીધામ (ગઢસીસા)

સંસ્કાર અને ઈચ્છાની વચ્ચે આજનો ભારતીય યુવાન અટવાઈ ગ્યો છે, “સંસ્કાર “ ના નામે એના પર એવિ બાબતો કેહવામાં આવે છે કે,

જેના વિસે એ પોતે સમજી શકે એ પહેલા એના મગજમાં એવિ રીતે દાખલ કરી દેવાયું છે કે એનાથી મુક્ત થઈ શકતો નથી.......

ફ્ક્ત ઉમરમાં મોટા છે, આટલે પગે લાગવાનુ? ઉમરમાં મોટા થવામાં એમને શું કર્યું છે? દરેક માણસ મોટા થયા છે, એમ એ પણ થયા છે,

પગે લાગવા જેવુ શું છે? આ સવાલની સામે વડીલ એને ધમકાવી  નાખે છે,

સંસ્કાર અને સભ્યતાનું પૂરું વિવરણ કે  સમજ વડીલ પાસે પણ નથી, સન્માન આપવું જોઇયે એવો એમનો આગ્રહ છે, પણ ટેક્નોલોજી સાથે ઓતપ્રોત થઈ ગયેલા યુવાનના  “કેમ”? નો જવાબ એમની પાસે નથી......

KUTCH GURJARI

T : + 91 9322 880 555
E : kutchgurjari@gmail.com

Latest Website Updates