Special Rate for TDS and TCS u/s 206AB OR 206CCA on Non-Filer or Late filer of return of income ( i.e.Beyond 139(1))
જૈન ધર્મના બધા ગ્રંથોનું ઉદગમસ્થાન એટલે આગમ
માતા માટે તો કેટલીય સાહિત્ય રચનાઓ થઈ છે પણ પિતા નો ફાળો પણ અતુલ્ય હોય છે જેને દર્શાવવા શબ્દો ઓછા પડે અને અભીવ્યકતી તુચ્છ, પણ ફાધર્સ ડે ૨૦ જૂન ના આવતુ હોઈ એક નાની કાવ્ય રચના કરી છે આશા છે...
અત્યારે કોરોના ખુબ ફેલાઈ રયો છે, એના ઉપર કવિતા લખી છે.
આજે મને તને સોરી કહેવુ છે કે મેં તારા પ્રેમની અવગણના કરી. માં તને થેન્ક્યુ કહેવું છે મને જન્મ આપવા માટે, મને સારા સંસ્કારો આપવા માટે અને અનહદ પ્રેમ આપવા માટે થેન્ક્યુ માં.
(ધારાવાહિક નવલકથા)
(ગતાંકથી ચાલુ - ભાગ - ૨)
Regular renewal of registration of trusts will help the Department to closely monitor activities of trust and will lead to reduction in roving inquiries in the activities of the trust.
Just some thoughts that sprang in the month of spring.
કોઈપણ જાતના વાહનમાં જો બ્રેક (લગામ) ના હોય તો શું માનવ તેમાં મુસાફરી કરે?
વિકટ નથી હોતી પરિસ્થિતિ ક્યારે પણ એટલી કે, સામનો ન કરી શકીએ આપણે.
દીકરો દીકરી બંને માતાપિતા માટે એકસમાન પણ દીકરી ને જવું સાસરિયે લાગે ઘર સૂનું દીકરી વગર એમાં જ રહેલું તેનું હિત આવી જીવનરીત.
તમારા પર કોઈ આંધળો પ્રેમ રાખે ત્યારે તમે એ સાબિત ન કરતાં કે તે આંધળા છે.
આજનો કળિયુગનો કપરો કાળ ચાલી રહ્યો છે.
તમસો મા જ્યોર્તિગમય અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાનરૂપી દીપક પ્રગટે એ જ સાચું શિક્ષણ.
કેન્દ્ર સરકારે નવી શિક્ષણ નીતિમાં સ્કૂલ શિક્ષણમાં માટે પાયે ફેરફારની જાહરેાત કરલે છે આ નીતિ પ્રમાણે સ્કૂલ શિક્ષણમાં પાંચમાં ધોરણ સુધી માતૃભાષા અથવા સ્થાનિક ભાષામાં ભણાવવામાં આવશે.
મુનિશ્રી મહાહંસ વિજયજી મ.સા. (સંસારી નામ મલય વિરલકુમાર વાડીલાલ હંસરાજ શાહ (માંડવી) લિખિત ધારાવાહિક નવલકથા ‘સિદ્ધવડ ૯૯’ચાલુ કરવામાં આવી છે. નામ પ્રમાણે આ માત્ર ધાર્મિક કથા નથી પણ સરળ અને સુંદર શૈલીમાં દરેક વિષયની રસપ્રદ છણાવટ કરી, યુવાનોને સતાવતા પ્રશ્નોનો...
નાના બાળકોને ઓનલાઈન વર્ગમાં ‘કોરોના’પર નિબંધ લખવાનું હોમવર્ક આપ્યું તો છોકરાએ લખ્યું ‘કોરોના’ એક નવો તહેવાર છે, તે હોળી પછી આવે છે અને ઘણા દિવસો સુધી ચાલે છે.
આપણે જ સંજોગો અનુસાર વર્તતા શીખવાનું છે. વાસ્તવિક અપેક્ષાઓ સાથે પોતાની જાત પ્રત્યે દયાળુ રહેવુ અને નાની નાની જીતની ઉજવણી કરવી.
વિવાદ સે વિશ્વાસ કાયદા ૨૦૨૦ યોજનાના ફાયદાઓ
દાદા દાદીના લાડ, એમની વાતો,એમની દિનચર્યા, એમની વાર્તાઓ, એમનો સ્નેહ જે કોઈએ માણ્યો હોય એ જ જાણી શકે..
શ્રી નમિનાથજી સ્વામી જૈનઃમહાન ધર્મ, મહાન સંસ્કૃતિ
હમણાંનું જ દ્રષ્ટાંત આપું તો ૮૦ વર્ષના બા, બાપા ૯૦ વર્ષના છે.
God has always been invisible hero of our life but his power is visible and felt always, so every human should have Gratitude towards god because Gratitude is the only Best attitude to amongst all.
મનુષ્ય જ્યારથી દુનિયાદારીમાં આવે છે, ત્યારે સંબંધોનું ભાન થાય છે.
વૈશ્વિક રોગચાળો કોરોના વાઈરસની જ્યોતિષ, વાસ્તુ-શાસ્ત્રી, ટેરોટ કાડર્, રીડર અને અંકંકશાસ્ત્રી પર અસર જેમ જેમ આ વાઈરસ વિશ્વભરમાં તેનો પ્રકોપ બતાવે છે, તેમ વધુ ને વધુ લોકો ગ્રહોનાં આધારે આગાહીઓ અને સલાહ માગી રહ્યા છે.
A poem dedicated to father from daughter on his Platinum jubilee of his life where he is about to turn 75, it's all about inspiration, memories and lovely feelings of daughter for her father.
જ્યારે લોકડાઉન -૧ની જાહેરાત થઈ ત્યારે આવનાર પરિસ્થિતિની ગંભીરતા કે ઊભા થનારા માનસિક તેમજ આર્થિક સંજોગોનો જરાપણ અંદાજ ન હતો.
કોરોનાના કાળા વાદળાની રૂપેરી કોર ક્યારેક મનુષ્યએ કલ્પના કરી હોય કે માનવી પાંજરામાં અને પક્ષીમુક્ત ગગનમાં, પશુ મુક્ત ગમના ગમનમાં..
જીવનનાં સ્મૃતિ પટ પર અંકાઈ ગયેલા ‘ડાઉન’ અને ‘અપ’નાં લોકડાઉનનાં તબક્કાઓમાંથી પસાર થતાં થતાં જોતજોતામાં કોરોના વાયરસનો પ્રથમ જન્મદિવસ પણ બસ નજદીક આવી ગયો.
હાથથી લખેલા શબ્દોમાં પ્રેમની મધુરતા ટપકે છે
Natural surroundings are a worth rejoicing and cherishing as it is a wonderful precious gift to human kind from God which nurtures us.
'કચ્છ ગુજર્રી-૧૯૮૫’માં પ્રકાશિત કૃતિ
વર્તમાન જીવનની જેટલી આધિ-વ્યાધિ-ઉપાધિ છે, તે કર્મરૂપ બંધનની પરવશતાથી છે.
સંસ્કાર અને ઈચ્છાની વચ્ચે આજનો ભારતીય યુવાન અટવાઈ ગયો છે, ‘સંસ્કાર’ના નામે એના પર એવી બાબતો કહેવામાં આવે છે કે, જેના વિશે એ પોતે સમજી શકે એ પહેલાં એના મગજમાં એવી રીતે દાખલ કરી દેવાયું છે કે એનાથી મુક્ત થઈ શકતો નથી..
બાળક પાસે તેની માનસિક શક્તિથી વધારે સારા પરિણામોની આશા ન રાખવી જોઈએ.
“ઝ્માને પર ભરોસા કર્નેવાલો, ભરોસે ક ઝમાના જા રહા હૈ,”.
વ્યક્તિના વ્યક્તિત્વની ઓળખ તેના કામ પરથી થાય છે.
એ વડીલો ગયા! જાણે સુવર્ણયુગ ગયો!
Happiness is not the thing to be searched or found anywhere.
It is the feeling to be created on your own.
COVID 19 : Facial mask, Social distancing, Proper sanitizer usage, Avoid attending gatherings, – will be the key to Stay Safe.
મોબાઇલ, વોટ્સએપ, ઇન્સ્ટ્રગ્રમ, ફેસ્બૂક દૂર કરીને સામે વ્યક્તિના ભાવોને પ્રાધાન્યતા આપીએ.
This Scheme is a golden opportunity to settle all the complicated matters.
દુનિયા એકવીસમી સદીમાં જઇ ચુકી છે, કોમ્પ્યુટર યુગ જોરશોરથી શુભારંભ કરી ચુક્યો છે, સોફ્ટવેરની દુનિયામાં બધા અટવાઈ ગયા છે, ઘણો બદલાવ આવી ગયો માનવીમાં, પણ નથી બદલાવ આવ્યો તો માત્ર ને માત્ર નારીની વ્યથામાં.
થોડી બચતની ટેવ રાખજો, તમારી બચતથી તમે આત્મનિર્ભર બનશો, પારકી આશ રાખવી પડશે નહિ.
સંસ્કાર અને ઈચ્છાની વચ્ચે આજનો ભારતીય યુવાન અટવાઈ ગ્યો છે, “સંસ્કાર “ ના નામે એના પર એવિ બાબતો કેહવામાં આવે છે કે,
પહેલાના સમય માં આપણે આપણાં મા – બાપના સંતાનો હતા અને હવેના સંતાનો વચે નો તફાવત.
If PANDEMIC Covid-19 Has Brought Mankind To A Grinding Halt And Compelled The Human Race To reflect, Look Back, Spiritual Way Of Life Shows The Way…
મિસાઇલ મેન ડોક્ટર અબ્દુલ કલામ મે કહ્યું છે કે “હું આજે વૈજ્ઞાનીઙ્ક બની શક્યો છું “
The above lines are random thoughts which came in my mind and thought of sharing it.
સોશ્યિલ મીડિયા સંકલન
‘દીકરી’ શબ્દ સાંભળતા જ વાત્સલ્યમૂર્તિ, લાગણીશીલ, સહનશીલતાની મૂર્તિ દેખાય છે.
કોરોના સંક્રમણ - લોકડાઉન - ધાર્મિક સંસ્થાનો દેરાસર - ઉપાશ્રય - આયંબિલ ખાતા બંધ.
સ્વર્ગ જેમ આપણે સમજીએ છીએ એ કાલ્પનીક પ્રમાણે નથી.
લગ્ન એટલે સંસ્કૃતમાં "cJ²' ધાતુ પરથી બન્યો છે એનો અર્થ સ્પર્શ દ્વારા મિલન થાય છે.
૧) ગુગલ એપના બેંકીંગ વેબસાઈટ (website) થી ક્યારે પણ બેંકીંગ પ્રવૃત્તિ ન કરશો.
નવા વર્ષે સાલમુબારકના કેટલા બધા મેસેજીસ આવ્યા..!
પિંકી : મમ્મી, તારા આ રેડિયોના ભજનનું વોલ્યુમ થોડું ઘટાડને, મને મોબાઈલ પર મારી ફ્રેન્ડનો ફોન આવ્યો છે.
ભારતીય સંસ્કૃતિનું સૌથી મજાનું પાસું છે તહેવારો.
સારું કરવાથી ભગવાન પણ આપણને ખૂબ જ શક્તિ- માનસિક તાકત આપશે, આપનું આરોગ્ય પણ સારું રહેશે, આપનું મનોબળ, ઈમ્યુનિટી પણ સારી રહેશે.
I have written this poem to motivate people to continue their fight against Corona.
માર્ચ ૨૦૨૦ના અંકમાં હોલીકેમ્પ વિશેના લેખમાં કિશોર ‘ડ્રીમલેન્ડ’ના અવસાન પછી હોલીકેમ્પનું આયોજન બંધ થઈ ગયું.
કોચિન ના શ્રાવક શ્રી પ્રફુલ ભાઈ છેલ્લા 34 વર્ષ થી માંગલિક સંભળ।વી કબુતરો ને ચણ નાંખે, ત્યારે કબૂતરો દહેરાસેર ના શિખર ને પ્રદક્ષિણા ફરે, તે દ્રશ્ય જોવું એક અનેરો લાહવો તેમજ લાભ છે.
કચ્છી ગુજર્ર ડૉકટરની વિશ્વમાં વિવિધ જગ્યાએ રહેતાં દર્દીઓની કાર્ડિયાક સંભાળ
ચેરીટેબલ તથા ધાર્મિક ટ્રસ્ટના ઈન્કમટેક્ષ કમીશ્નર પાસે કલમ ૧૨એ, ૧૨એ.એ તથા ૮૦જીમાં ફરીથી રીન્યુઅલ કરવાનો કાયદો તા.
જિંદગીને જોઈ લ્યો,
The poem is about lockdown and the courageous key workers.
આપણા બધાંની જિંદગીમાં પ્રશ્ર્નો તો હજારો હશે પરંતુ તેનો ઉતર માત્ર એ છે " થઇ જશે ", આ થઈ જશે શબ્દ જ આપણને એક પોઝિટિવ આશા જગાડે છે અને જિંદગી જીવવાની પ્રેરણા આપે છે. એક નવી દિશા તરફ આગળ વધી...
ટીવી શ્રેણીમાં રામાયણ સિરિયલમાં સીતાજીને દિયર લક્ષ્મણજીએ ચૌદ વરસના વનવાસમાં સીતાભાભીને કહેયું હતું કે ભાભી મે લક્ષ્મણ રેખા દોરી છે એમાં જ રહેજો, આ રેખા પાર કરીને ન જજો ,
‘રક્ષાબંધન’ એ ભાઈ બહેનના અતૂટ પ્રેમની લાગણી વ્યક્ત કરતો સંબંધ છે જેને ‘રાખડી’ ના પ્રતિકસ્વરૂપે એક તાંતણે બાંધવામાં આવ્યો છે. હર વખતની જેમ તહેવારોમાં કંઈક નવિનતા જોવા મળે છે અથવા તો તેની ઉજવણી કંઈક અલગ અંદાજમાં થાય છે.
Poem about relations of brother and sister and occasion of raksha bandhan.
આમાં મારું સ્થાન કયાં? આ મારું શબ્દ કોનો નિર્દેશ કરે છે? મારું મતલબ "આત્મા" પણ માની શકીએ. આત્મા પૂછે છે કે આ સંસારની ઝંઝાળમાં અટવાયેલો હે માનવી! આમાં મારું સ્થાન કયાં છે?
Poem about relation of child and father.
રતન ટાટાએ એક શાળામાં ભાષણ દરમિયાન ૧૦ વાતો જણાવી હતી જે વિદ્યાર્થીઓને શિખવવામાં નથી આવતી.
* અનંતની યાત્રામાં આપણું જીવન એક આંખના પલકારા જેવું છે.
શિખરના માતા-પિતા કાર એક્સીડન્ટમાં મૃત્યુ પામ્યા હતા.
શ્રી અરનાથ સ્વામી : જૈનઃ મહાન ધર્મ, મહાન સંસ્કૃતિ
૧૯૬૦માં ઓલ ઈન્ડિયા રેડિયો, મદ્રાસ પ્રસારિત અંગ્રેજી ગીત....
Be vocal for local.. Go local to global..
પોતાની કાર્ય શક્તિ પારખીને કાર્યને સુસજ્જ કરીને કરકસરતા કેળવીએ
ગઈ કાલની પેઢીને આજની પેઢીનો સમન્વય થવો અતિ આવશ્યક છે.
જેમ કે નાનો છોડ કુણો હોય છે, જેમ કે આપણી બાલયાવસ્થા, પછી થોડો મોટો છોડ એ યંગ અવસ્થા, વડલારૂપી વૃક્ષએ વૃદ્ધાવસ્થા
વિશ્વાસ અને પ્રેમ એકબીજાથી અલગ થઇ શકે તેમ નથી
કોઈ કામ નાનું નથી મોટું નથી, કોઈ કામમાં શરમ જેવુ ન રાખો, બસ કાર્ય કરતાં રહો.
જિંદગીના ગણિતમાં વ્યક્તિએ એકલું જીવન જીવવાનું છે, અહી જિંદગીમાં ભૂલ થાય તો પોતાને જ સુધાર્વુ પડે છે, ભૂલનો અહેસાસ પોતાનેજ કરવો પડે છે.
કોરોનાનો ડર એટલો ફેલાતો જાય છે કે તેને અવસરમાં બદલી નાખવા માટે આજે બધી જ મલ્ટીનેશનલ કંપનીઓ આતુર અને સક્રિય છે.
સુકલકડી, ભીનેવાન, નાનકડી નિશાને સૌ પૂછતાં, "તને ભાઈ જોઈએ કે બેન?" ત્યારે ગુંચવાઇને તે ઉપસેલા પેટવાળી, મમ્મી સામું જોઈ રહેતી.
લોકડાઉનના પાંચમા ચરણથી આપણે સૌ એક નવી દિશા - નવા વિચારો - નવા અભિગમ - નવા ઉમંગ સાથે નવી શરૂઆત કરી રહ્યા છીએ.
This article is about daily life changes during COVID-19 epidemic.
Parenting is not about who is a better parent or who makes child more smile or who plays with him more.. Parenting is never one person's job... It's always been a joint effort.
માન અને સન્માન એ જ સંતાનની ફરજ અને જવાબદારી...
જીવવી છે આવી જિંદગી તો ચાલ જીવી લઇએ---બધાની સાથે, બધાની પાસે, પોતાની સાથે ……
કહેવાય છે ઘર એ તો ધબકતા હ્રદયથી બને છે, ફકત પથરોથી ઘર બનતું નથી.
Hello friends: Learn how to make Pizza without Oven in a single pan and like & share the video.
Plants and flowers are always a good source of inspiration to live life to the fullest. The poem describes different plants and how they inspire us.
Article About Corona virus and Corona Warriors.
Article about Qualities we should adopt to fight with Corona Virus.
કાલે શું થશે એની કોઈ ને ખબર નથી તો આ જ સમય છે. કોઈ ને માફ કરી દો અને કોઈ પાસે માફી માંગી લો.
In this writeup, an attempt has been made to understand the implications of
introduction of proviso to Section 2(15) for charitable trusts.
Problems & Possible Measures For Revival Of Economy From Covid 19 Lockdown (A Tax Perspective)
The Title says it All. Stay Home, Stay Safe, Stay Sanitized.
The above lines are just random thoughts which came in my mind and thought of sharing it.
Budget 2020 – Changes in Charitable Trust and Exempt Institution Taxation
Authored by CA Dinesh R. Shah & CA Shreya A. Doshi
Precautions and execution of govt rules- the primary medicines of corona
(શ્રી ધનસુખલાલ વીરજી સંઘવી ચેરીટેબલ ટ્રસ્ટ સાહિત્ય સ્પર્ધા-૨૦૧૮)
ભારતનો ઈતિહાસ અનેક સન્નારી, સતી, સાધ્વી અને શૌર્યવાન નારીથી જાજરમાન છે.
અમે દેશલપુર (કંઠી)ના મોહનલાલ ગલાલચંદ મહેતાના સંતાન છીએ અને હાલે કોચીનમાં સ્થાઈ થયેલ છીએ.
Comfort to discomfort is something that all youngsters must put in efforts to lead this sort of life.
૧) બાણમાંથી છૂટેલું તીર અને મોઢામાંથી બોલાયેલા શબ્દો પાછા ખેંચી શકાતા નથી, જો માણસને મીઠું બોલતાં આવડી જાય તો જગતમાંથી અને જીવનમાંથી સંકલેશ અને સંઘર્ષ ટળી જાય.
પગ નહીં, હાથ ખેંચ તું, મંડી નહીં તે તેજી લાવીશ તું...
Old era Was Gold Whereas The New Era is taking us nowhere.
મા કોરા કાગળનું પણ અતિ મૂલ્યવાન છે.
ભારત પહેલું હતું અને પહેલું હંમેશા રહેશે.
લક્ષ્યા, મારા ઘરનાં બગીચામાં મેં જાતે જ ગુલાબનો છોડ વાવ્યો છે.
આપણા જૂના મહોલ્લામાં પણ WiFiનું એક ટાવર હતું.
મારું સાચું નામ હસુમતી છે.
આ પૃથ્વીલોકમાં માનવ જન્મ લઈ મનુષ્ય માત્રને પોતાના દેશ, પોતાની જન્મભૂમિ - કર્મભૂમિ માટે માયા, મમતા, લગાવ અને અભિમાન હોવું સ્વાભાવિક છે.
માનવી એક સામાજિક પ્રાણી છે કાઈે પણ વ્યક્તિ અકે લી અટૂલી જીવન ગાળી શકતી નથી.
પક્ષી દર સાલ પોકાર કરે છે કે ક્યાંક અટકો, કાંઈક સમજો, તમારું જીવન તમને વહાલું છે તેમ અમારું જીવન અમને વહાલું છે.
જરૂરિયાત પ્રમાણે અને અનુકૂળતા હોય, તક મળે અને નવી ભાષા શીખવાની ધગશ હોય તો વ્યક્તિ ઈચ્છા મુજબ ઘણી ભાષાઓનું જ્ઞાન મેળવી શકવા સમર્થ હોય છે.
શ્રી શાંતિનાથજી સ્વામી : જૈનઃમહાન ધર્મ, મહાન સંસ્કૃતિ
ગુજરાત વિધાન સભાના સત્ર દરમિયાન પૂછાયેલા પ્રશ્નને પરિણામે બહાર આવ્યું કે તા.
(શ્રી ધનસુખલાલ વીરજી સંઘવી ચેરીટેબલ ટ્રસ્ટ સાહિત્ય સ્પર્ધા-૨૦૧૮ કૃતિ)
ફિઝિકલ પ્રોબ્લેમ હોય કે સોશ્યલ ઈકોનેમિક્સ એને સ્વીકારીને તમે આગળ વધી શકો છો. પોઝીટીવ રહીને મહેનત કરીને તેને હરાવી શકો છે.
હમ ઉસ દેશ કે વાસી હૈ, જિસ દેશ મેં ગંગા બહેતી હૈ.
- માનવીમાં માનવતા હોય તો એ સાચો માનવી.
ભુજોડી ખાતે વર્ધમાન નગર તરીકે જૈનોની એક વસાહત છે. જ્યાં પ્લોટ અને તૈયાર બંગલા છે અને આપણે બધા જૈન અહીં રહીને આ જગ્યા ને હજી વધારે વિકાસ કરી શકીયે એમ છીએ. તો જે લોકો નાં મકાન છે તે જરૂર વિચાર...
શ્રી ધર્મનાથજી સ્વામી : જૈનઃમહાન ધર્મ, મહાન સંસ્કૃતિ
રસ્તે જતાં એક કરમાયેલા-કચડાયેલા પુષ્પને જોઈ મનમાં થયું દિલને હરી લેનારું, સુંદર મજાના આ ફૂલનું રૂપ- મસ્ત મજાની નજાકત બધું જ સાવ નામશેષ થઈ ગયું આમ છતાંય એની મહેંક હજુય જીવંત છે.
એક સમાચાર અનુસાર મહારાષ્ટ્ર રાજ્યમાં ગયા વર્ષે હેલ્મેટ અને સીટબેલ્ટ ન પહેરવાથી આશરે સાત હજાર લોકોના માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયાં હતાં.
શ્રી ધનસુખલાલ વીરજી સંઘવી ચેરીટેબલ ટ્રસ્ટ સાહિત્ય સ્પર્ધા-૨૦૧૮
શ્રી ધનસુખલાલ વીરજી સંઘવી ચેરીટેબલ ટ્રસ્ટ સાહિત્ય સ્પર્ધા-૨૦૧૮
શ્રી ધનસુખલાલ વીરજી સંઘવી ચેરીટેબલ ટ્રસ્ટ સાહિત્ય સ્પર્ધા-૨૦૧૮
શ્રી ધનસુખલાલ વીરજી સંઘવી ચેરીટેબલ ટ્રસ્ટ સાહિત્ય સ્પર્ધા-૨૦૧૮
શ્રી જી.ટી.
પ્રકૃતિનો આનંદ માણીએ. તો જ આપણે સ્માર્ટ જનરેશન કહેવાઈએ.
દૃષ્ટિ એવી આપ જે સ્વના દોષ, પરના ગુણ જોઈ શકે.
A Blog just to Apologize to all the Women out there for all that has and is happening to her day in and day out!!
વિશ્વાસ અને પ્રેમ એકબીજાથી અલગ થઈ શકે તેમ નથી. કારણકે તે એકબીજા વગર અધૂરા છે. તે એકબીજાના પૂરક છે.
સ્નેહ જીવન જીવવાનું કારણ છે.
A beautiful journey from an engagement to Marriage...
આજકાલ આપણા સમાજમાં છોકરાઓ મોટી ઉંમર થાય ત્યાં સુધી સમાજમાંથી આવતા કહેણમાંથી કોઈ કન્યાને પસંદ કરીને સગપણ/લગ્ન કરી લેતા નથી.
છેલ્લા ૨૯ વર્ષમાં ત્રીસ હજારથી વધુ વખત પગપાળા વિહાર કરી ટૂંક સમયમાં જ દીક્ષા જીવનના ૩૦મા વર્ષમાં પદાર્પણ કરનાર પ.પૂ.
આપણે પ્રભુતામાં પગલાં માંડીએ છીએ ત્યારે અવશ્ય માળા પહેરીએ છીએ.
દસે આંગળી બહુ કામની રે બહુ (૨)
ચોખ્ખા ઘરનું આંગણું ને ચોખ્ખા ઘરનો ચોક, ચોખ્ખા ઘર, કપડાં થકી માણસ બહુ સોહાય છે.
શ્રી ધનસુખલાલ વીરજી સંઘવી ચેરીટેબલ ટ્રસ્ટ સાહિત્ય સ્પર્ધા-૨૦૧૮; દ્વિતીય વિજેતા
તાણમાંથી બહાર આવવાનો શ્રેષ્ઠ ઉપાય છે મુક્ત હાસ્ય. જેમ સુપાચ્ય ભોજન સ્વાસ્થ્યને તંદુરસ્ત બનાવે છે, તે જ પ્રમાણે મુક્ત હાસ્ય તન-મનને તંદુરસ્તી બક્ષે છે.
‘વિશ્વની વિવિધતાને નિહાળવા પ્રવાસે જજો, વિશાળતા સંસ્કારશૈલીની નિહાળવા પ્રવાસે જજો,
પ્રકૃતિની અનુપમતાને પામવા તમે પ્રવાસે જજો, માનવ હૃદયની ભીનાશને માણવા પ્રવાસે જજો.’
અત્યારનાં યુગ પરિવર્તનમાં માણસ માણસ નથી રહ્યો એક યંત્ર બની ગયો છે. મનની મોકળાશ નથી મળતી.
સરળતા, સહજતા અને નિજતામાં રહેવાથી વધુ આહ્લાદક બીજું કશું નથી.
જૈન : મહાન ધર્મ, મહાન સંસ્કૃતિ
ધનતેરસ અને દિવાળી તહેવારોના રાજા તરીકેનું સ્થાન- માન ધરાવનાર સહુના પ્રિય તહેવાર.
જૈનોના દરેક પર્વનો રાજા આઠ દિવસ તપ, ત્યાગ, જીવદયા, અનુકંપા ને પાપ ધોવાનું પશ્ચાતાપ એટલે પર્યુષણ પર્વ.
૧) અનિત્ય ભાવના - ભરત ચક્રવર્તી
સ્ત્રી, અકે દીકરી છે વહુ છે પત્ની છે તાે અ માતા પણ છે નારીનાં વિધવિધ રૂપ.
દીકરી અને સ્ત્રીનું મહત્ત્વ આ સમાજમાં વધી ગયું છે મહત્ત્વ છે કે પછી સાબિત કરવામાં આવે છે.
હમેં રોક શકે યે જમાનેમેં દમ નહીં, હમ સે હૈ જમાના, જમાને સે હમ નહીં।’
સરકારશ્રીની આરોગ્યલક્ષી વિવિધ યોજનાઓ જેવી કે ‘મા અમૃતમયી યોજના, ‘અકસ્માત વીમા યોજના’જેવી અનેક યોજનાઓ જાહેર કરવામાં આવી છે પરંતુ આ આરોગ્યની તમામ યોજનાઓનો લાભ આમજનતાને કેટલો મળશે?
Use your Smile to Change the World,
Don't let the world Change your smile.'
શ્રી ધનસુખલાલ વીરજી સંઘવી ચેરીટેબલ ટ્રસ્ટ સાહિત્ય સ્પર્ધા-૨૦૧૮; પ્રથમ વિજેતા
સંસ્કૃતનું સાહિત્ય અને કાવ્ય મધુર અને ઉત્તમ સુભાષિતોથી ભરપુર છે.
શ્રી ધનસુખલાલ વીરજી સંઘવી ચેરીટેબલ ટ્રસ્ટ સાહિત્ય સ્પર્ધા-૨૦૧૮; પ્રથમ વિજેતા
બિનજરૂરી અને વધુ પડતી જરૂરિયાતોને કાબૂમાં રાખવાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ, સંતોષ, શાતા,પ્રસન્નતા અપનાવીને જરૂરિયાતોને ઓછી કરવાથી ભવ્ય જીવનમાં પ્રવેશ કરી શકશો અને પ્રસન્નતા ફેલાવી શકશો.
શ્રી વાસુપૂજ્યનાથ સ્વામી : જૈનઃમહાન ધર્મ, મહાન સંસ્કૃતિ
Sometimes it is the Simple Things that give the Highest Level of Satisfaction !!!
આજના જમાનામાં બાળકો તેમજ યુવાવર્ગ સ્કૂલ કે કૉલેજમાં ભણવા જતા હોય તો ત્યાં છોકરાઓની છોકરીઓ સાથે કે છોકરીઓની છોકરાઓ સાથે મૈત્રી થઈ જાય છે.
આપ સૌના સહકારની અપેક્ષા...
Enjoy each movement of our whole life and make more memories.
વૃક્ષ તો અમે જ કાપ્યા, અમારો સાદ કેમ સાંભળીશ.
આજના માણસોની જે જે મહત્ત્વાકાંક્ષાઓ છે તેમાં સૌથી અગ્રીમ પૈસા અને સત્તા છે. જેમાં પછી તેના માટે કંઈ પણ કરી શકે છે અને આમાં તેણે આ દુનિયામાં શેના માટે અવતર મળ્યો છે તે ભૂલી જવાય છે.
હું શ્રાવકના ૧૨ વ્રત (અમુક આજીવન અને અમુક હર વર્ષે) અને ૧૪ નિયમ લઈને તેને સાચી રીતે પાળી શકું એવી શક્તિ આપજો.
સુખનું સરનામું શોધવા તું, આખી જિંદગી દોડ્યા રાખે..
આવો આપણે આ પાંચ કર્તવ્યોરૂપી પંચરંગી પુષ્પોથી પર્વાધિરાજના પાવન વધામણા કરીએ.
ચૌદ પૂર્વધર યુગપ્રધાન મહર્ષિ શ્રી ભદ્રબાહુ સ્વામીજીએ નવમા ‘પ્રત્યાખ્યાન પ્રવાહ’નામના પૂર્વમાંથી દશાશ્રુતસ્કંધ બનાવ્યું.
શ્રી શ્રેયાંસનાથ સ્વામી : જૈનઃમહાન ધર્મ, મહાન સંસ્કૃતિ
મુંબઈની નાયર હોસ્પિટલની કૉલેજ હોસ્ટેલમાં એક મહિલા ડૉકટરે ગળા ફાંસો ખાઈને આત્મહત્યા કરી પોતાના જીવનનો અંત આણ્યાના સમાચાર જાણી ખૂબ દુઃખ થયું.
Today when every industry and business is facing tremendous slowdown, this article point outs toward things we should do and what we should not.
સમાજના દ્વિમુખી વ્યવહારને લીધે કારણે કે વિના કારણે સ્ત્રીને ભોગવવી પડતી વેદનાનું આછેરુસુ આલેખન
'Born with silver spoon' કહી શકાય એવા સમૃદ્ધિથી છલકાતાં પરિવારમાં રાજનો જન્મ થયો છે.
દાનધર્મ મનુષ્યના જીવનમાં અનિવાર્ય છે. આપણી જેટલી શક્તિ હોય એટલું તો દાન કરવું જ જોઈએ.
વ્યક્તિ એ સમાજનો અંગ છે. સમાજ દ્વારા તેની ઓળખ ને અસ્તિત્વ છે.
શ્રી શ્રેયાંસનાથ સ્વામી : જૈન મહાન ધર્મ, મહાન સંસ્કૃતિ
માનવીનું જીવન બહુ કીમતી છે તેને આપઘાત કરીને ટૂંકાવવું ન જોઈએ.
How to stay happy in any situation of our life
Article is about the people of society who is always create a problem and blame the people who is getting success because of their hard work and time.
Daughter's version of "Paa Paa Pagli" song
પિતાએ બનાવી પુત્રીનાં નામથી પ્રખ્યાત કાર (ગાડી) વર્ષ ૧૦૦ની આસપાસનો સમય.
હમણાં જ તહેવારોની વણઝાર આવી, હરવું-ફરવું- મોજ-મસ્તી કંઈક સારું કરવું કે સ્વીકારવું.
આ પ્રશ્નથી ઘણા વખતથી મૂંઝવણ અનુભવું છું.
આખા વિશ્વમાં ડાયાબિટીસ એટલે મધુપ્રમેહનું પ્રમાણ વધતું જાય છે.
ભવિષ્યની પેઢીને સારું શિક્ષણ આપો, મંદિરો-દેરાસરો બનાવવાને બદલે સારી શાળા-કૉલેજ - હૉસ્ટેલ બનાવો.
શ્રી શીતલનાથસ્વામી : જૈન મહાન ધર્મ, મહાન સંસ્કૃતિ
થોડી મજાક મસ્તી કરવા જતાં પોતાની કિંમતી જિંદગી ગુમાવવી ન પડે તે ધ્યાનમાં રાખવું જોઈએ.
હિમોગ્લોબીનનું પ્રમાણ વધારવા - એનેમિયાથી મુક્ત થવા ખોરાકમાં ફેરફાર કરવો આવશ્યક છે.
૧) કાયદાના દાયરામાં, યંત્રણામાં ન આવતી ડીપોઝીટો સ્વીકારવાની યોજના, સ્કીમો પર બંદી (મનાઈ) કરતો વટહુકમ ૨૦૧૯.
* જ્યાં સુધી મોત ન આવે ત્યાં સુધી દિલ ખોલીને જીવો.
૧) દરેક દિવસ નવો, દરેક રાત નિરાલી છે, મા-બાપનો પ્રેમ પામીએ તો દરરોજ દીવાળી.
નિરાભિમાની રહીશું તો આપણા જીવનના અમુક હિસ્સામાં જ નહીં પરંતુ સમગ્ર જીવનમાં વસંત છવાયેલી રહેશે અને સમાજના દરેક વ્યક્તિ તરફ આપણને નિર્વ્યાજ પ્રેમ અને આદર અનાયાસે પ્રાપ્ત થશે.
આપણા ખેતી વિકાસ દેશમાં જેમ વસ્તી કુદકેને ભૂસકે વધી રહી છે તેમ વૃદ્ધાવસ્થાવાળા સ્ત્રી-પુરુષોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતો રહે છે.
વિદ્યાર્થીઓને પોતાના મા-બાપ તરફથી ઠપકો મળવાની કે પછી સમાજમાં પોતાને નીચા જોણું થવાની ચિંતા આત્મહત્યા તરફ દોરી જાય છે.
No matter how rich one is financially, such respect from the society are only until YOUR PORSCHE is in running condition.
I realized that after all, honesty is not vanished in vain yet. There are many people with their good & honest hearts that help the people in need.
ભાગીને લગ્ન કરવા યોગ્ય નથી, કારણકે પ્રેમ એ આંધળો છે.
વસંત એટલે ખીલવાની મોસમ,
મંગલ પાવનકારી ક્ષણો, જીવનની ઉત્કૃષ્ટ ક્ષણો, કલ્યાણકારી ક્ષણો, દિલમાં ભગવાન પ્રગટાવનારી ક્ષણો, શાંતિ તુષ્ટિ પુષ્ટિ આપતી ક્ષણો, આત્મ રિદ્ધિ, સિદ્ધિ આપતી ક્ષણો, છેલ્લે પદનિર્વાણ પામતી ક્ષણો.
અમે લેખ લખવા બેઠા અને લેખનું ઉપર મુજબનું શીર્ષક આપ્યું બરાબર એ જ ટાઈમે અમારા એક મિત્રે અમારા ઘરમાં ગૃહપ્રવેશ કર્યો!
ગીતા તેના યુવાન દીકરા રાજેશ ને પરણાવવાની લહાયમાં જ્યારે પોતે પસંદ કરેલી યુવતીઓના ફોટા કે બાયોડેટા હોંશપૂર્વક બતાવતી ત્યારે તેનો એ જ નિશ્ચિત મક્કમ પ્રત્યુત્તર કાને પડતો.
સ્ત્રી કેળવણી - સ્ત્રી સશક્તિકરણનો અતિ મહત્ત્વનો પાયો છે એ હવે તો સ્વીકારાયું છે અને એ અફર-નક્કર છે.
કલિકાલ સવર્જ્ઞ હેમચંદ્રસૂરિજી મ.સા.ને કોણ નહીં ઓળખતું હોય?
ભારતીય સંસ્કૃતિનું સૌથી મજાનું પાસું છે તહેવારો.
એક બાળકના જન્મ સાથે મા-બાપના જન્મ થાય છે.
મારાં સ્વપ્નો જ્યારે ચકચૂર થતાં જાય, તારાની જેમ ખરી પડે,
વર્તમાનપત્રો કે ટી.વી.માં પ્રથમ સમાચાર છેડછાડના જ હોય છે.
(કચ્છ ગુર્જરીના એપ્રિલ ૨૦૧૯ માસના અંકમાં પ્રકાશિત)
શ્રી ચંદ્રપ્રભસ્વામી : જૈન મહાન ધર્મ, મહાન સંસ્કૃતિ
વહુને સમજવા માટે દરેક સાસુને દીકરીની જરૂર છે અને સાસુને સમજવા માટે વહુને ભાભીની જરૂર હોય છે.
શહીદો ની જિંદગી એટલે તલવાર ની ધાર પર શ્વાસ,પરિવાર નો ત્યાગ,માભોમ ની રક્ષા એ જ ધ્યેય...પુલવાવા એટેક માં અનેક શહીદોએ શહાદત ની પછેડી ઓઢી..એમને સમર્પિત છે આ રચના..
(શ્રી ધનસુખલાલ વીરજી સંઘવી ચેરીટેબલ ટ્રસ્ટ સાહિત્ય સ્પર્ધા - ૨૦૧૭)
(શ્રી ધનસુખલાલ વીરજી સંઘવી ચેરીટેબલ ટ્રસ્ટ સાહિત્ય સ્પર્ધા - ૨૦૧૭)
(શ્રી ધનસુખલાલ વીરજી સંઘવી ચેરીટેબલ ટ્રસ્ટ સાહિત્ય સ્પર્ધા – ૨૦૧૭)
સાચે જ સ્ત્રી મહાન છે, નારી એ તો નારાયણી છે.
Can You Really Compete With E-Commerce Sites, Malls, Big Brands?
૧) શબ્દો હંમેશા વિચારીને જ વાપરવા, લોકો તમારો સ્વભાવ તમારા શબ્દો પરથી જ નક્કી કરે છે.
માણસને સૌથી વિશેષ નડતો-કનડતો અને જો જવાબ મળે તો આશ્વાસન અને આનંદ આપતો પ્રશ્ન છેવટે તો ‘હું કોણ છું?’
આપણે સૌએ વિચારવું રહ્યું કે આપણે ધન કમાવું છે કે પછી લક્ષ્મીજીની ઉપાસના કરવી છે?
આપણે દરેક જણે સમજી લેવું જોઈએ કે આપણે જે કંઈ કમાઈએ છીએ તે ખરેખર તો ઈશ્વરની દેન છે.
Children don't belong to us like our esteemed property but they come through us in this beautiful world to achieve their higher goals.. Our job is to give the direction.
This Article is about a Dream that Every Girl or Every Woman pusrue. A Dream she never shares with anyone.A Dream that matters to her the most.Its about Her Silent Dream.
Make a wish Foundation of India is a non-profit organization, dedicated to granting the most cherished wishes of children between the age of 3 to 18 yrs living with life threatening illnesses irrespective of their socio-economic status, caste, race or...
(કચ્છ ગુર્જરીના ફેબ્રુઆરી ૨૦૧૯ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ)
માનવીનાં જીવનમાં વસતં ક્યારે આવે એ અદ્ભુત અને અપૂર્વ ઋતુનું આગમન દર્શાવવાનો મને સોનેરી મોકો મળ્યો છે ત્યારે... ‘વસંત એટલે હરિયાલી, જીવનની પરિભાષામાં ખુશહાલી...’
જીવનમાં વસંતના વધામણાનો અવસર જ અનેરો છે.
સોશ્યલ મિડિયા એ આજના સમયની અનિવાર્યતા જ છે. દરેક સિક્કાની બે બાજુની જેમ દરેક વસ્તુના ફાયદા અને ગેરફાયદા એમ બંને વસ્તુ હોય છે. શાણા, સમજુ અને સંસ્કારી લોકો તેનો ઉપયોગ સન્માર્ગે કરી તેને ભૂષણ બનાવે જ્યારે દુષ્ટ અને દુજર્નો તેનો...
રાધામાનો એકનો એક પુત્ર અકસ્માતમાં મરણ પામ્યો.
ઈન્કમટેક્ષ સમયસર તથા પ્રામાણિક રીતે ભરવાના ફાયદાઓ....